ગણના 1:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 “કેવળ લેવીના કુળની ગણતરી તું ન કર, ને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તું ન કાઢ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 “લશ્કરમાં જોડાવાને લાયક પુરુષોની વસતીગણતરી કરવામાં આવે ત્યારે તેમાં લેવી કુળની નોંધણી કરવાની નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ49 “લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી. Viz kapitola |