નાહૂમ 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કૂશ તથા મિસર તેનું બળ હતું, તે અપાર હતું પૂટ તથા લૂબીઓ તારા મદદગારો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તે કુશ અને ઇજિપ્ત ઉપર રાજ્ય કરતું હતું અને તેની સત્તા અસીમ હતી. લુદ તેનું મિત્ર-રાજ્ય હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેને પક્ષે કૂશ અને મિસરની સૈનાનું અમાપ બળ હતું. અને પૂટ તથા લૂબીઓને બોલાવીને તે સહાય પ્રાપ્ત કરી શકતું હતું. Viz kapitola |