નાહૂમ 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 નિનવે, શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 શું તું નો-આમોન [નગરી] કરતાં શ્રેષ્ઠ છે, જે નહેરો મધ્યે આવેલી હતી, જેની આસપાસ પાણી હતું. જેનો કિલ્લો સમુદ્ર ને કોટ સમુદ્રનાં [પાણી] હતાં? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ઇજિપ્તની રાજધાનીના નગર કરતાં શું તું ચડિયાતું છે? નાઈલ નદી તેના ગઢ અને કિલ્લા સમાન હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 શું તું તેના-આમોનનગર કરતાં પણ ચડિયાતી છે, જે નીલ નદીને કાંઠે વસેલું હતું. જેની ચારેકોર પાણી હતું, નદી જેનો ગઢ હતો અને પાણી જેનો કોટ હતો? Viz kapitola |