નાહૂમ 2:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તમે રૂપું લૂંટી લો, સોનું લૂંટી લો, માલ ખજાનાનો પાર નથી, સરસામાનની કિંમતી વસ્તુઓનો અખૂટ ભંડાર છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો કીમતી ખજાનાથી ભરપૂર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તમે ચાંદી લૂંટો! સોનુ લૂંટો! કિમતી ઝવેરાત ખજાનાનો કોઇ પાર નથી. અઢળક ધનસંપત્તિ લઇ જવામાં આવી રહી છે. Viz kapitola |