નાહૂમ 2:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હુસ્સાબને નગ્ન કરવામાં આવી છે, તેનું હરણ થયું છે, તેની દાસીઓ કબૂતરના જેવા સ્વરથી વિલાપ કરે છે, ને છાતી કૂટે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મહારાણીને બંદીવાન તરીકે પકડી લેવામાં આવી છે અને તેની દાસીઓ હોલાની જેમ કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 નિનવેહની રાણીને નિર્વસ્ત્રી કરી બંદીવાન બનાવી લઇ જવામાં આવે છે. દાસીઓ છાતી કૂટે છે, ને કબૂતરની જેમ શોક કરે છે. Viz kapitola |