નાહૂમ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 નદીઓના દરવાજા ઊઘડ્યા છે, ને મહેલનો નાશ થયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 નદીઓ પરના દરવાજા જોરથી ખૂલી ગયા છે અને મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 નદી તરફના દરવાજાઓ ખૂલી ગયા છે! મહેલ તૂટી ગયો છે! Viz kapitola |