માર્ક 9:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 પણ તેઓ છાના રહ્યા. કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરતા હતા, “મુખ્ય કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 પણ તેમણે તેમને કશો જવાબ આપ્યો નહિ; કારણ, તેઓ રસ્તે ચાલતાં તેમનામાં સૌથી મોટું કોણ એ અંગે અંદરોઅંદર ચર્ચા કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ34 પરંતુ શિષ્યો શાંત રહ્યાં. કારણ કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો કોણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા. Viz kapitola |