માર્ક 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેઓએ તેમને પૂછ્યું, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, પહેલાં એલિયાએ આવવું જોઈએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 અને તેમણે ઈસુને પૂછયું, “એલિયાએ પહેલાં આવવું જોઈએ તેવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ કહે છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ11 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?” Viz kapitola |