માર્ક 8:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓ ખાઈને ધરાયા. અને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલી ઉઠાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 બધાએ ધરાઈને ખાધું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી. Viz kapitola |