માર્ક 8:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેમણે તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?” પિતરે તેમને ઉત્તર આપ્યો, “તમે તો ખ્રિસ્ત છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પિતરે જવાબ આપ્યો, “તમે તો મસીહ છો.” Viz kapitolaપવિત્ર બાઈબલ29 પછી ઈસુએ પૂછયું, “હું કોણ છું એ વિષે તમે શું કહો છો?” પિતરે ઉત્તર આપ્યો, “તુ તો ખ્રિસ્ત છે.” Viz kapitola |