Online Bible

- Reklamy -




માર્ક 7:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને લોકો એક બહેરાબોબડાને તેમની પાસે લાવે છે, ને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 કેટલાક લોકો તેમની પાસે એક બહેરા-બોબડા માણસને લાવ્યા, અને તેના પર હાથ મૂકવા ઈસુને વિનંતી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

32 જ્યારે તે ત્યાં હતો ત્યારે કેટલાક લોકો એક માણસને તેના પાસે લાવ્યા. આ માણસ બહેરો હતો અને બોબડો હતો. લોકોએ ઈસુને તેના હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કરવા વિનંતી કરી.

Viz kapitola kopírovat




માર્ક 7:32

Následuj nás:

Reklamy


Reklamy