માર્ક 7:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યરુશાલેમથી આવેલા ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ તેમની પાસે આવીને એકત્ર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યરુશાલેમથી આવેલા ફરોશીઓ અને નિયમશાસ્રના કેટલાક શિક્ષકો ઈસુની પાસે એકઠા થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ1 કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા. Viz kapitola |