માર્ક 4:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જમીન તો પોતાની મેળે ફળ આપે છે. પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરાં દાણા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 ભૂમિમાંથી છોડ પોતાની મેળે જ ઊગી નીકળે છે, અને તેને ફળ આવે છે: પ્રથમ અંકુર, પછી કણસલું અને છેલ્લે દાણા ભરેલું કણસલું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે. Viz kapitola |