માર્ક 4:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ તે શી રીતે એ તે જાણતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તે રાત્રે ઊંઘે ને સવારે ઊઠે; એ દરમિયાન બી ઊગી નીકળે છે અને પછી વધે છે; છતાં એ કેવી રીતે થાય છે તે તે સમજી શક્તો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ27 બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી. Viz kapitola |