માર્ક 3:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા, તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે ને તમને શોધે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 ઈસુની આજુબાજુ લોકો બેઠેલા હતા. લોકોએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા અને તમારા ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે.” Viz kapitola |