માર્ક 3:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે, તેને માફી કદી મળશે નહિ! પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઈ ભૂંડી વાત બોલશે તેને કદી માફ કરવામાં આવશે નહિ; Viz kapitolaપવિત્ર બાઈબલ29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.” Viz kapitola |