માર્ક 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે પહાડ પર ચઢ્યા, ને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી ઈસુ પર્વત પર ગયા અને પોતાની પાસે પોતાની પસંદગીના માણસોને બોલાવ્યા. તેઓ તેમની પાસે ગયા, Viz kapitolaપવિત્ર બાઈબલ13 પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા. Viz kapitola |