માર્ક 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાનાં હ્રદયોમાં વિચારતા હતા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ત્યાં બેઠેલા નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકોએ પોતાના મનમાં વિચાર્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ6 કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું, Viz kapitola |