માર્ક 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠા હતા, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા, ને તેમની પાછળ ચાલતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 થોડા સમય પછી ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા હતા. ઘણા બધા નાકાદારો અને સમાજમાં બહિષ્કૃત થયેલાઓ ઈસુ પાછળ ગયા હતા, અને તેમાંના ઘણા તો તેમની અને તેમના શિષ્યોની સાથે જમવા પણ બેઠા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા. Viz kapitola |