માર્ક 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે ફરી સમુદ્રને કાંઠે આવ્યા; અને બધા લોકો તેમની પાસે આવ્યા, ને તેમણે તેઓને બોધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ઈસુ ફરીવાર ગાલીલ સરોવરને કિનારે આવ્યા. લોકોનો સમુદાય તેમની પાસે આવ્યો અને તે તેમને શિક્ષણ આપવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 ઈસુ ફરીથી સરોવર પાસે ગયો. ઘણા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો. Viz kapitola |