Online Bible

- Reklamy -




માર્ક 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે તરત ઊઠ્યો, ને ખાટલો ઊંચકીને સહુના જોતાં ચાલ્યો ગયો; આથી સહુએ નવાઈ પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું, “અમે કદી આવું જોયું નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તે સૌનાં દેખતાં જ એ માણસ ઊઠયો, અને પથારી ઉઠાવી ઉતાવળે જતો રહ્યો. તે સૌ અત્યંત સ્તબ્ધ થઈ ગયા, અને “અમે આવું કદીયે જોયું નથી,” એમ કહેતાં ઈશ્વરની પ્રશંસા કરવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.”

Viz kapitola kopírovat




માર્ક 2:12

Následuj nás:

Reklamy


Reklamy