માર્ક 2:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હું તને કહું છું કે, ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેથી તેમણે લકવાવાળા માણસને કહ્યું, “હું તને કહું છું કે, ઊઠ, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.” Viz kapitolaપવિત્ર બાઈબલ11 હું તને કહું છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.” Viz kapitola |