માર્ક 16:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેઓ અંદરઅંદર કહેતી હતી, “આપણે માટે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 રસ્તે તેઓ એકબીજાને પૂછવા લાગ્યાં, Viz kapitolaપવિત્ર બાઈબલ3 તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?” Viz kapitola |