મીખાહ 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે સિયોનને લોહીથી, અને યરુશાલેમને અન્યાય દ્વારા બાંધ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 લોકો સિયોનને રક્તપાત કરીને ને યરુશાલેમને દુષ્ટ કૃત્યો કરીને બાંધે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 ઈશ્વરના શહેર યરુશાલેમને તમે રક્તપાત અને અન્યાયના પાયા પર બાંધો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તમે સિયોનને હિંસાથી અને યરૂશાલેમને અન્યાય દ્વારા બાંધ્યા છે. Viz kapitola |