Online Bible

- Reklamy -




માથ્થી 6:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પણ જો તમે બીજાઓના અપરાધ માફ નહિ કરો, તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ નહિ કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.

Viz kapitola kopírovat




માથ્થી 6:15

Následuj nás:

Reklamy


Reklamy