માથ્થી 5:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 જો તમે તમારા મિત્રોને જ શુભેચ્છા પાઠવો તો તેમાં તમે વિશેષ શું કરો છો? બિનયહૂદીઓ પણ તેવું કરે છે! Viz kapitolaપવિત્ર બાઈબલ47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. Viz kapitola |