Online Bible

- Reklamy -




માથ્થી 5:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 પણ હવે હું તમને કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.

Viz kapitola kopírovat




માથ્થી 5:44

Následuj nás:

Reklamy


Reklamy