માથ્થી 5:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક વાળ પણ ધોળો અથવા કાળો કરી શકાતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 તમારા માથાના પણ સોંગદ ખાવા નહિ, કારણ, તમે પોતાની જાતે માથાનો એક વાળ પણ ધોળો કે કાળો કરી શક્તા નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. Viz kapitola |