Online Bible

- Reklamy -




માથ્થી 5:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ‘હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે’ એમ પુરાતન કાળમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ભૂતકાળમાં લોકોને જે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’ખૂન ન કર.’ જો કોઈ ખૂન કરે તો તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે, જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’

Viz kapitola kopírovat




માથ્થી 5:21

Následuj nás:

Reklamy


Reklamy