માથ્થી 4:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને ગાલીલથી તથા દશનગરથી તથા યરુશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ગાલીલ દેશમાંથી, દસનગરના દેશમાંથી તથા યરુશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની સામે કિનારે આવેલા દેશમાંથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ જવા લાગ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ25 આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો. Viz kapitola |