માથ્થી 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તે તેઓને કહે છે, “મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” Viz kapitola |