માથ્થી 4:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 “ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના, યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ઓ ઝબૂલુન અને નાફતગાલીના દેશ, યર્દનની પેલે પાર સરોવરને કિનારે આવેલા બિનયહૂદીઓના ગાલીલ! Viz kapitolaપવિત્ર બાઈબલ15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં, સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં, યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે. Viz kapitola |