માથ્થી 28:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ઈસુના કહ્યા મુજબ અયષિર શિષ્યો ગાલીલમાં એક પર્વત પર ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા. Viz kapitola |