Online Bible

- Reklamy -




માથ્થી 28:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પછી તેઓએ નાણાં લીધાં, ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ચોકીદારોએ પૈસા લઈ લીધા અને તેમને જે પ્રમાણે સમજાવવામાં આવ્યા હતા તે મુજબ તેમણે કર્યું. આજ દિવસ સુધી યહૂદીઓમાં આ જ વાત પ્રચલિત છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી. આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે.

Viz kapitola kopírovat




માથ્થી 28:15

Následuj nás:

Reklamy


Reklamy