માથ્થી 28:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે પોહ ફાટ્યો ત્યારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 વિશ્રામવારને બીજે દિવસે રવિવારની વહેલી સવારે માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરે ગયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ1 વિશ્રામવાર પૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી. Viz kapitola |