માથ્થી 27:66 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201966 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)66 પછી તેઓ ગયા, ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.66 આથી તેમણે જઈને કબરના પથ્થરને સીલબંધ કરીને પહેરો ગોઠવી દીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ66 તેથી તેઓ બધા કબર પાસે ગયા અને તેને ચોકીદારોથી સુરક્ષિત કરી. તેઓએ કબરના મુખ પર મોટો પથ્થર મૂકી સીલ માર્યું અને ત્યાં રક્ષણ માટે ચોકીદારો મૂક્યા. Viz kapitola |