માથ્થી 27:65 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201965 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)65 ત્યારે પિલાતે તેઓને કહ્યું, “ચોકીદારો તમારી પાસે છે. તમે જાઓ, ને તમારાથી બને તેવો તેનો જાપતો રખાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.65 પિલાતે તેમને કહ્યું, સૈનિકોને ચોકી કરવા લઈ જાઓ અને જઈને તમારાથી બને તેટલો જાપ્તો રાખો. Viz kapitolaપવિત્ર બાઈબલ65 પિલાતે કહ્યું, “થોડાક સૈનિકો લઈ જાવ અને જાઓ અને તમે જે ઉત્તમ રીત જાણતા હોય તે રીતે કબરની ચોકી કરો.” Viz kapitola |