માથ્થી 27:62 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201962 સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)62 હવે સિદ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થઈને Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.62 બીજે દિવસે એટલે શુક્રવાર પછીના દિવસે મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ પિલાતને મળીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ62 તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. Viz kapitola |