Online Bible

- Reklamy -




માથ્થી 27:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પછી તેઓ તેમના પર થૂંક્યા, ને સોટી લઈને તેમના માથામાં મારી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેમણે કહ્યું, યહૂદીઓના રાજા, અમર રહો! તેઓ તેમના પર થૂંક્યા અને લાકડી લઈને તેમના માથામાં ફટકારી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 સૈનિકો ઈસુ પર થૂંક્યા. પછી તેઓએ તેની લાકડી લીધી અને તેને માથામાં ઘણી વાર મારી.

Viz kapitola kopírovat




માથ્થી 27:30

Následuj nás:

Reklamy


Reklamy