Online Bible

- Reklamy -




માથ્થી 27:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે પિલાત તેમને કહે છે, “તારી વિરુદ્ધ તેઓ કેટલી સાક્ષી આપે છે, એ શું તું નથી સાંભળતો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 આથી પિલાતે ફરી પૂછયું, આ લોકો જે આરોપ મૂકે છે તે તું સાંભળતો નથી?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 તેથી પિલાતે ઈસુને કહ્યું, “તું આ લોકોને તારી આ બધી બાબતો માટે આરોપ મૂકતા સાંભળે છે, તું શા માટે ઉત્તર આપતો નથી?”

Viz kapitola kopírovat




માથ્થી 27:13

Následuj nás:

Reklamy


Reklamy