માથ્થી 26:69 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201969 પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)69 પિતર બહાર ચોકમાં બેઠો હતો ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું, “તું પણ ગાલીલના ઈસુ સાથે હતો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.69 પિતર બહાર ચોકમાં બેઠો હતો. મુખ યજ્ઞકારની એક નોકરડીએ તેની પાસે આવીને કહ્યું, તું પણ ગાલીલના ઈસુની સાથે હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ69 તે સમયે, પિતર પરસાળમાં બેઠો હતો. એક સેવિકા પિતર પાસે આવી. તેણે કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની જોડે હતો.” Viz kapitola |