Online Bible

- Reklamy -




માથ્થી 26:66 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

66 તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

66 તમે શું ધારો છો?” અને તેઓએ ઉત્તર આપ્યો, “એ મરણજોગ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

66 તમારો શો ચુકાદો છે? તેમણે જવાબ આપ્યો, તે મોતની સજાને પાત્ર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

66 તમે શું વિચારો છો?” યહૂદીઓએ ઉત્તર આપ્યો, “તે અપરાધી છે, અને તે મરણજોગ છે.”

Viz kapitola kopírovat




માથ્થી 26:66

Následuj nás:

Reklamy


Reklamy