માથ્થી 26:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 અને ઈસુની છળકપટથી ધરપકડ કરી તેમને મારી નાખવા યોજના ઘડી કાઢી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તે સભામાં તેઓએ ઈસુની ધરપકડ કરવાનો રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. તેઓએ કપટનો ઉપયોગ કરીને, ઈસુને પકડવાની અને મારી નાખવાની યોજના કરી. Viz kapitola |