માથ્થી 26:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 પણ મારા ઊઠયા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 પણ મને સજીવન કરવામાં આવશે ત્યારે હું તમારી પહેલાં ગાલીલમાં જઈશ. Viz kapitolaપવિત્ર બાઈબલ32 પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.” Viz kapitola |