માથ્થી 25:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને વરને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 વરરાજાને આવતાં મોડું થઈ ગયું. તેથી કન્યાઓ ઝોકા ખાવા લાગી અને છેવટે ઊંઘી ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ5 વરને આવતાં ઘણી વાર લાગી એટલામાં બધીજ કુમારિકાઓ થાકી ગઈ અને ઊંઘવા લાગી. Viz kapitola |