Online Bible

- Reklamy -




માથ્થી 25:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો પણ તમે મને [પાણી] પીવડાવ્યું નહિ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 મને ભૂખ લાગી હતી, પણ તમે મને ખોરાક આપ્યો નહિ. મને તરસ લાગી હતી, પણ તમે મને પાણી પાયું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

42 આજ તમારી સજા છે. કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કશું જ ખાવાનું આપ્યું નહોતું અને જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈ પીવા આપ્યું નહોતું.

Viz kapitola kopírovat




માથ્થી 25:42

Následuj nás:

Reklamy


Reklamy