Online Bible

- Reklamy -




માથ્થી 25:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર દેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા દેખીને ખવડાવ્યું, અથવા તરસ્યા જોઈને [પાણી] પીવડાવ્યું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 એ સમયે ન્યાયીઓ જવાબ આપશે, ’પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા જોયા અને ખોરાક કે પાણી આપ્યાં?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

37 “પછી સારા માણસો ઉત્તર આપશે, ‘પ્રભુ, અમે ક્યારે તને ભૂખ્યો જોયો અને ભોજન આપ્યું? અમે ક્યારે તને તરસ્યો જોયો અને તને કાંઈક પીવા આપ્યું?

Viz kapitola kopírovat




માથ્થી 25:37

Následuj nás:

Reklamy


Reklamy