માથ્થી 25:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 મૂર્ખ કન્યાઓએ પોતાના દીવા તો સાથે લીધા, પણ સાથે તેલ લીધું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 મૂર્ખ કુમારિકાઓ જ્યારે પોતાની મશાલો લઈને આવી ત્યારે તેમની સાથે વધારાનું તેલ લીધું નહિ. Viz kapitola |