માથ્થી 25:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યાં હતાં તે બીજાં પાંચ તાલંત પણ લેતો આવ્યો, ને કહ્યું, ‘પ્રભુ તેં મને પાંચ તાલંત સોંપ્યાં હતાં; જો, હું તે ઉપરાંત બીજા પાંચ તાંલત કમાયો છું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 જે સેવકને પાંચ હજાર સિક્કા મળ્યા હતા તેણે આવીને બીજા પાંચ હજાર પણ આપ્યા. તેણે કહ્યું, ’સાહેબ, તમે મને પાંચ હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા પાંચ હજારનો નફો કર્યો છે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ20 જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’ Viz kapitola |