માથ્થી 25:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવે છે, ને તેઓ પાસેથી હિસાબ લે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ઘણા લાંબા સમય પછી એ સેવકોનો માલિક ઘેર પાછો આવ્યો અને તેમની પાસે હિસાબ માગ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 “ઘણા સમય પછી તે ધણી પાછો આવ્યો અને નોકરોને પૂછયું કે તેઓએ તેના પૈસાનું શું કર્યુ. Viz kapitola |